Pramukh Swami Maharaj Centenary Celebration

Pramukh Swami Maharaj Nagar

15th December, 2022 to 15th January, 2023

Near Ognaj Circle, S. P. Ring Road, Ahmedabad - 380060

 

Evening Assembly Schedule for 30 Days

On the occasion of Pramukh Swami Maharaj Centennial Celebrations, the festival grounds will be vibrant with various programs for 30 continuous days. Each day is variedly themed showcasing Pramukh Swami Maharaj's life, work and message. In addition, the daily attractions will include several academic and social conferences in the mornings followed by cultural events and performances in the afternoons. Every evening, the Pramukh Swami Maharaj Nagar's grand Narayan assembly hall will witness thematic assemblies in the presence of learned swamis, eminent scholars and dignitaries from India and abroad. The current plan for these thematic assemblies is as follows:

No

Date

Evening Assembly (5.00 to 7.30)

1
14 December 2022
Pramukh Swami Maharaj Centenary Celebrations: Opening Ceremony
2
15 December 2022
International Convention for Better Living - Inauguration
3
16 December 2022
Culture Day: Celebrating Indian Culture
4
17 December 2022
Para-bhakti Day: Celebrating Devotion to God
5
18 December 2022
My Mandir, My Home: Celebrating Mandirs
6
19 December 2022
Guru-bhakti Day: Celebrating the Importance of a Guru
7
20 December 2022
International Human Solidarity Day: Celebrating Inter-faith Harmony
8
21 December 2022
Equality Day: Celebrating Equality
9
22 December 2022
Glorious Tribal Tradition: Celebrating Humanity
10
23 December 2022
Health and Spirituality Day: Celebrating Inner Well-being
11
24 December 2022
De-addiction Day: Celebrating Transformation
12
25 December 2022
National Sant Sammelan: Celebrating Saintliness
13
26 December 2022
Swaminarayan Literature Day: Celebrating Eternal Wisdom
14
27 December 2022
Vicharan Day: Celebrating Pramukh Swami Maharaj's Spiritual Travels
15
28 December 2022
Seva Day: Celebrating Selfless Service
16
29 December 2022
Family Unity Day: Celebrating Family Values
17
30 December 2022
Education Day: Celebrating Value-based Education
18
31 December 2022
Darshan-Shastra Day: Celebrating Timeless Wisdom
19
1 January 2023
Bal-Yuva Kirtan Aradhana
20
2 January 2023
Children's Day: Celebrating the Future
21
3 January 2023
Youth Day: Celebrating the Power of Youth
22
4 January 2023
Gujarat Day: Celebrating Glorious Gujarat
23
5 January 2023
Women's Day 1: Celebrating Women Empowerment
24
6 January 2023
BAPS Gulf Countries Day
25
7 January 2023
BAPS North America Day
26
8 January 2023
BAPS UK & Europe Day
27
9 January 2023
BAPS Africa Day
28
10 January 2023
Women's Day 2: Celebrating Women Empowerment
29
11 January 2023
BAPS Asia-Pacific Day
30
12 January 2023
Akshardham Day: Celebrating Divinity
31
13 January 2023
Sant Kirtan Aradhana
32
14 January 2023
-
33
15 January 2023
Pramukh Swami Maharaj Centenary Celebration

નિત્ય સંધ્યા કાર્યક્રમો

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી મહારાજ નગર

તા. 15 ડિસેમ્બર, 2022 થી તા. 15 જાન્યુઆરી, 2023

ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે, સરદાર પટેલ રિંગ રોડ, અમદાવાદ

 

30 દિવસના કાર્યક્રમોની સંભવિત રૂપરેખા

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ - પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં મુખ્યત્વે નીચે મુજબ વિવિધ વિષયના કાર્યક્રમો યોજાશે.

ક્રમ

તારીખ

સંધ્યાસભા કાર્યક્રમ (રોજ સાંજે 5.00 થી 7.30)

1
14 ડિસેમ્બર 2022
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : ઉદ્ઘાટન સમારોહ
2
15 ડિસેમ્બર 2022
આંતરરાષ્ટ્રીય માનવ-ઉત્કર્ષ સંમેલન - ઉદ્ઘાટન
3
16 ડિસેમ્બર 2022
સંસ્કૃતિ દિન
4
17 ડિસેમ્બર 2022
પરાભક્તિ દિન
5
18 ડિસેમ્બર 2022
મંદિર ગૌરવ દિન
6
19 ડિસેમ્બર 2022
ગુરુભક્તિ દિન
7
20 ડિસેમ્બર 2022
સંવાદિતા દિન
8
21 ડિસેમ્બર 2022
સમરસતા દિન
9
22 ડિસેમ્બર 2022
આદિવાસી ગૌરવ દિન
10
23 ડિસેમ્બર 2022
અધ્યાત્મ અને આરોગ્ય દિન
11
24 ડિસેમ્બર 2022
વ્યસનમુક્તિ - જીવન પરિવર્તન દિન
12
25 ડિસેમ્બર 2022
રાષ્ટ્રીય સંત સંમેલન
13
26 ડિસેમ્બર 2022
સ્વામિનારાયણીય સંત સાહિત્ય – લોક સાહિત્ય દિન
14
27 ડિસેમ્બર 2022
વિચરણ-સ્મૃતિ દિન
15
28 ડિસેમ્બર 2022
સેવા દિન
16
29 ડિસેમ્બર 2022
પારિવારિક એકતા દિન
17
30 ડિસેમ્બર 2022
સંસ્કાર અને શિક્ષણ દિન
18
31 ડિસેમ્બર 2022
દર્શન-શાસ્ત્ર દિન
19
1 જાન્યુઆરી 2023
બાળ-યુવા કીર્તન આરાધના
20
2 જાન્યુઆરી 2023
બાળ સંસ્કાર દિન
21
3 જાન્યુઆરી 2023
યુવા સંસ્કાર દિન
22
4 જાન્યુઆરી 2023
ગુજરાત ગૌરવ દિન
23
5 જાન્યુઆરી 2023
મહિલા દિન-1
24
6 જાન્યુઆરી 2023
બી.એ.પી.એસ. અખાતી દેશ દિન
25
7 જાન્યુઆરી 2023
બી.એ.પી.એસ. નોર્થ અમેરિકા દિન
26
8 જાન્યુઆરી 2023
બી.એ.પી.એસ. યુ.કે.-યુરોપ દિન
27
9 જાન્યુઆરી 2023
બી.એ.પી.એસ. આફ્રિકા દિન
28
10 જાન્યુઆરી 2023
મહિલા દિન-2
29
11 જાન્યુઆરી 2023
બી.એ.પી.એસ. એશિયા-પેસિફિક દિન
30
12 જાન્યુઆરી 2023
અક્ષરધામ દિન
31
13 જાન્યુઆરી 2023
સંત કીર્તન આરાધના
32
14 જાન્યુઆરી 2023
-
33
15 જાન્યુઆરી 2023
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS