No

Date

India Time

Repeat Webcast

Topic

Speaker

1
7 December 2021, Tuesday
6.00 pm to 8.00 pm
7.30 pm (UK Time)
Sant Diksha Mahotsav in the presence of Param Pujya Mahant Swami Maharaj.
2
8 December 2021, Wednesday
8.00 pm to 9.00 pm
7.30 pm (UK Time)
Sadgun Sagar Pramukh Swami Maharaj
Pujya Gnanvatsal Swami
3
9 December 2021, Thursday
6.00 pm to 8.00 pm
7.30 pm (UK Time)
Sant Diksha Mahotsav in the presence of Param Pujya Mahant Swami Maharaj.
4
10 December 2021, Friday
8.00 pm to 9.00 pm
7.30 pm (UK Time)
Video Documentary
5
11 December 2021, Saturday
6.30 am
7.00 am (East Africa Time)
8.00 am (UK Time)
Param Pujya Mahant Swami Maharaj's Puja Darshan
6
11 December 2021, Saturday
7.30 pm to 10.30 pm
7.30 pm (East Africa Time)
Pramukh Swami Maharaj's 100th Janma Jayanti Mahotsav, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Udghosh
These programs will be webcast on live.baps.org and telecast on GTPL Katha Channel.
Pramukh Swami Maharaj's Birthday Celebration Assembly will be telecast on AASTHA Bhajan Channel.
7:30 to 9:00 pm: Part 1 on 11 December and Part 2 on 12 December.

ક્રમ

તારીખ

સમય

રિપીટ વેબકાસ્ટ

વિષય

વકતા

1
7 ડિસેમ્બર 2021, મંગળવાર
6.00 pm થી 8.00 pm
7.30 pm (UK Time)
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં સંત દીક્ષા મહોત્સવ
2
8 ડિસેમ્બર 2021, બુધવાર
8.00 pm થી 9.00 pm
7.30 pm (UK Time)
સદગુણ સાગર પ્રમુખસ્વામી મહારાજ
પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામી
3
9 ડિસેમ્બર 2021, ગુરુવાર
6.00 pm થી 8.00 pm
7.30 pm (UK Time)
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં સંત દીક્ષા મહોત્સવ
4
10 ડિસેમ્બર 2021, શુક્રવાર
8.00 pm થી 9.00 pm
7.30 pm (UK Time)
વિડીયો ડોક્યુમેન્ટ્રી
5
11 ડિસેમ્બર 2021, શનિવાર
6.30 am
7.00 am (East Africa Time)
8.00 am (UK Time)
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાતઃ પૂજા દર્શન
6
11 ડિસેમ્બર 2021, શનિવાર
7.30 pm થી 10.30 pm
7.30 pm (East Africa Time)
પ્રમુખસ્વામી મહારાજ 100મો જન્મજયંતી મહોત્સવ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉદઘોષ.

આ તમામ કાર્યક્રમનું પ્રસારણ GTPL કથા, live.baps.org પરથી થશે.
આસ્થા ભજન ચેનલ પર પણ પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતી મહોત્સવનો કાર્યક્રમ બે ભાગમાં પ્રસારિત થશે.
તા. 11 ડિસેમ્બર અને તા. 12 ડિસેમ્બર બંને દિવસે સાંજે 7.30 થી 9.00 દરમ્યાન.
વિશેષ સૂચના
1. ચાણસદ ખાતે યોજાનાર દીક્ષા મહોત્સવનો લાભ સર્વેએ ઘેર બેઠા લેવાનો છે. કોઈએ ચાણસદ જવાનું નથી. ત્યાં માત્ર દીક્ષાર્થી પરિવાર જ લાભ લેશે.
2. પર્વના દિવસો દરમ્યાન અઠવાડિક સત્સંગ સભા રાબેતા મુજબ શરૂ રહેશે. જયાં પૂજ્ય સંતો સભામાં પધારે છે ત્યાં પૂજ્ય સંતો રાબેતા મુજબ સભામાં પધારી લાભ આપશે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS