After Swamishri's routine health check-up at the Yogiji Maharaj Hospital, Ahmedabad, as per the advice of Doctors, a prostate procedure was performed successfully this morning - from 7:30am to 8:45am on Tuesday 20th July, 2021.
He is in good health and is resting as per the advice of Doctors.
- Sadhu Ishwarcharandas' Jai Swaminarayan
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય સમાચાર
અમદાવાદ ખાતે યોગીજી મહારાજ હોસ્પિટલમાં પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું રૂટિન હેલ્થ ચેકઅપ થયા બાદ, ડોકટરોની સલાહ મુજબ, આજે મંગળવાર તા. ૨૦-૦૭-૨૦૨૧ના એકાદશીના રોજ સવારે ૭.૩૦ થી ૮.૪૫ દરમ્યાન નિષ્ણાત તબીબો દ્વારા તેઓની સફળ પ્રોસ્ટેટ પ્રોસીજર કરવામાં આવી છે.
તેઓનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ તબીબોની સલાહ મુજબ વિશ્રામ લઈ રહ્યા છે.
સાધુ ઈશ્વરચરણદાસના જયશ્રી સ્વામિનારાયણ