ગુરુહરિ મહંત સ્વામી મહારાજના 88મા જન્મ જયંતી મહોત્સવ ઉપક્રમે પાંચ દિવસીય મહંત સ્વામી મહારાજ જન્મજયંતી પર્વનો લાભ ઘેરબેઠાં ઓનલાઇન પ્રાપ્ત થશે.
પર્વના પ્રથમ દિવસે રવિસભામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનવૃત્તાંતનો વિશેષ પરિચય પ્રાપ્ત થશે.
આગામી દિવસોમાં સ્વામીશ્રીના વર્તન, વાણી, અને વલણની વિલક્ષણતાનો પરિચય વિદ્વાન સંતોનાં વક્તવ્યો દ્વારા પ્રાપ્ત થશે.
ક્રમ
|
તારીખ
|
વિષય
|
GTPL કથા ચેનલ 555
|
Sabha.baps.org
|
1
|
26 સપ્ટેમ્બર 2021 (26ની રવિસભા)
|
દિવ્ય જીવન વૃત્તાંત
|
સાંજે 5.30 થી 7.00
|
2
|
27 સપ્ટેમ્બર 2021
|
મહંત સ્વામી મહારાજનું વિરલ વર્તન
|
રાત્રે 8.00 થી 9.00
|
રાત્રે 9.00 થી 10.00
|
3
|
28 સપ્ટેમ્બર 2021
|
મહંત સ્વામી મહારાજનું વિરલ વલણ
|
રાત્રે 8.00 થી 9.00
|
રાત્રે 9.00 થી 10.00
|
4
|
29 સપ્ટેમ્બર 2021
|
મહંત સ્વામી મહારાજની વિરલ વાણી
|
રાત્રે 8.00 થી 9.00
|
રાત્રે 9.00 થી 10.00
|
5
|
30 સપ્ટેમ્બર 2021
|
મહંત સ્વામી મહારાજ 88મો જન્મજયંતી મહોત્સવ
વિશિષ્ટ કાર્યક્રમ "સંત પરમ હિતકારી "
|
આસ્થા ચેનલ
રાત્રે 9.00 થી 11.30
Repeat Webcast
7.00 PM (Africa Time)
7.20 PM (UK Time)
|
નોંધ : 30, સપ્ટેમ્બર, ગુરુવાર ભાદરવા વદ નોમ, મહંત સ્વામી મહારાજ જન્મજયંતી મહોત્સવના દિને સારંગપુરમાં કોઈ વિશિષ્ટ સભા રાખેલ નથી. સૌએ ઘેરબેઠાં ઓનલાઇન આ મહોત્સવનો લાભ લેવો.