પવિત્ર શ્રાવણ માસ એટલે વિશેષ ભક્તિનો અવસર...
આવો, ઘરે બેઠાં આ શ્રાવણ માસમાં શ્રવણ ભક્તિનો અનુપમ લાભ માણીએ...
તા. 9 ઓગસ્ટ 2021 થી તા. 6 સપ્ટેમ્બર 2021
Aastha ભજન: સમય રાત્રે 8.00 થી 8.55 (India)
GTPL કથા: સમય રાત્રે 8.00 થી 8.55 (India)
sabha.baps.org: સમય રાત્રે 9.00 થી 9.55 (India)
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે 'સદગુણ સાગર પ્રમુખ સ્વામી' મધ્યવર્તી વિચાર હેઠળ યોજાનાર આ પરાયણનો લાભ લઈએ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જીવન, સંદેશ અને કાર્યમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી આપણા જીવનને વધુ ઉન્નત બનાવીએ...