તા. 21/10/2021, ગુરુવાર થી તા. 3/11/2021, બુધવાર
14 દિવસીય સત્ર

sabha.baps.org: સમય રાત્રે 9.00 થી 10.00 (India)
આ સત્ર અંતર્ગત આવતી 2 - રવિસભાનો સમય રાબેતા મુજબ સાંજે 5.30 થી 7.00 રહેશે.
રવિસભાનો લાભ GTPL કથા ચેનલ તથા sabha.baps.org દ્વારા પ્રાપ્ત થશે.

ક્રમ

તારીખ

વિષય

વક્તા

1
21/10/2021
અક્ષરબ્રહ્મ ગુણાતીત પ્રતિષ્ઠા સ્મરણયાત્રા
પ્રેરણાવચન - પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી
2
22/10/2021
હમ તો એક સહજાનંદ ગાવે
પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી
3
23/10/2021
ઉપનિષદોમાં બ્રહ્મવિદ્યા
પૂજ્ય જ્ઞાનતૃપ્તદાસ સ્વામી
4
24/10/2021
મુંડક ઉપનિષદમાં બ્રહ્મવિદ્યા (રવિસભા)
પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી
5
25/10/2021
ભગવાન સ્વામિનારાયણનાં કાર્યોમાં ઉજાગર થતી અક્ષરપુરુષોત્તમ ઉપાસના
પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી
6
26/10/2021
શ્રીમદ્ ભગવદગીતામાં બ્રહ્મવિદ્યા
પૂજ્ય ધર્મસેતુદાસ સ્વામી
7
27/10/2021
વચનામૃત અને સ્વામીની વાતોમાં બ્રહ્મવિદ્યા
પૂજ્ય અપૂર્વમુનિદાસ સ્વામી
8
28/10/2021
અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મનો દિવ્ય સંબંધ
પૂજ્ય વિવેકશીલદાસ સ્વામી
9
29/10/2021
ગુણાતીતતો એક - જીવન કાર્ય અને સ્વરૂપ દ્વારા
પૂજ્ય ભગવત્સેતુદાસ સ્વામી
પ્રેરણાવચન - પરમ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી
10
30/10/2021
ભગતજી મહારાજનું પ્રદાન - ગુણાતીતજ્ઞાનના પડછંદા
પૂજ્ય ધર્મજ્ઞદાસ સ્વામી
પ્રેરણાવચન – પરમ પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામી
11
31/10/2021
અક્ષરપુરુષોત્તમના દિગંતે ડંકા - પ્રમુખસ્વામી મહારાજ દ્વારા (રવિસભા)
પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી
પ્રેરણાવચન – પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી
12
1/11/2021
અક્ષરપુરુષોત્તમના પ્રખર પ્રવર્તક - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
પૂજ્ય જ્ઞાનવર્ધનદાસ સ્વામી
પ્રેરણાવચન – પરમ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી
13
2/11/2021
બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક - બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
પૂજ્ય શ્રીજીકીર્તનદાસ સ્વામી
પ્રેરણાવચન – પરમ પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી
14
3/11/2021
અક્ષરપુરુષોત્તમના પ્રગટ પ્રવર્તક – મહંત સ્વામી મહારાજ
પૂજ્ય જ્ઞાનનયનદાસ સ્વામી
પ્રેરણાવચન – પરમ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS