All BAPS mandirs in India will not be opened till 15th June 2020. Thereafter, the decision to open them will be made in view of the prevailing circumstances in society, public health and the available mandir facilities and arrangements.
દર્શનાર્થીઓ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં મંદિરો ખોલવા અંગે જાહેર નિવેદન
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતેનાં તમામ મંદિરો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને તારીખ 15 જુન સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિ. ત્યારબાદ પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.