Param Pujya Mahant Swami Maharaj is in good health. He performed the pujan of the first stone for Brahmaswarup Pramukh Swami Maharaj's Smruti Mandir in Sarangpur and has traveled to the Yogiji Maharaj Hospital in Ahmedabad for a routine check-up. Devotees need not be concerned as Swamishri is in good health.
 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય અંગે

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. તેઓશ્રી સારંગપુર ખાતે નિર્માણાધીન પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના પ્રથમ પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન કરીને અમદાવાદ પધાર્યા છે. તેઓના નિયમિત રીતે થતા રૂટિન હેલ્થ ચેકઅપ માટે તેઓ અમદાવાદ ખાતે યોગીજી મહારાજ હોસ્પિટલમાં પધાર્યા છે. સ્વાસ્થ્યમાં કોઈ ચિંતાજનક બાબત નથી.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS