HH Mahant Swami Maharaj has travelled to Ahmedabad due to minor gastric discomfort. Swamishri is in good health and doctors have advised a few days rest at the Yogiji Maharaj Hospital. There will be no webcast of Swamishri's daily puja darshan.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય અંગે નિવેદન
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પેટની ગેસ્ટ્રિક તકલીફ થવાને કારણે હાલ અમદાવાદમાં યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સારું છે પરંતુ ડોક્ટરોએ થોડા દિવસો આરામની સલાહ આપી છે. વેબકાસ્ટિંગ દ્વારા પ્રસારિત થતા પ્રાતઃ પૂજાદર્શન બંધ રહેશે.