પવિત્ર શ્રાવણ માસ એટલે વિશેષ ભક્તિનો અવસર...
આવો, ઘરે બેઠાં આ શ્રાવણ માસમાં શ્રવણ ભક્તિનો અનુપમ લાભ માણીએ...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા શ્રાવણ માસમાં રોજ રાત્રે માણીએ
શ્રાવણ પરાયણ
તા. 20 જુલાઈ થી તા. 19 ઓગસ્ટ
સોમવાર થી શનિવાર: રોજ રાત્રે 8.00 થી 9.00 (India)
10.30 a.m. (New York), 3.30 p.m. (London), 5.30 p.m. (Nairobi), 6.30 p.m. (Dubai), 12.30 a.m. (Sydney- Monday)
રવિવાર: સાંજે 5.30 થી 7.00
8.00 a.m. (New York), 1.00 p.m. (London), 3.00 p.m. (Nairobi), 4.00 p.m. (Dubai), 10.00 p.m. (Sydney)
GTPL કથા ચેનલ પર અને
sabha.baps.org
ક્રમ
|
તારીખ
|
વિષય તથા ગ્રંથ
|
વક્તા
|
1
|
તા. ૨૦ જુલાઈ થી ૨૨ જુલાઈ
|
‘ભગવાન શ્રીસ્વામિનારાયણના વચનામૃત: ગઢડા મધ્ય પ્રકરણ ૬૦’
|
પૂજ્ય અનિર્દેશ સ્વામી
|
2
|
તા. ૨૩ જુલાઈ થી ૨૫ જુલાઈ
|
‘સત્સંગીજીવનમ્’ અંતર્ગત શ્રીહરિગીતા
|
પૂજ્ય પ્રભુચરણ સ્વામી
|
તા. ૨૬ જુલાઈ - રવિ સત્સંગ સભા
|
3
|
તા. ૨૭ જુલાઈ થી ૨૯ જુલાઈ
|
પ્રમુખસ્વામી મહારાજ અને આધુનિક મેનેજમેન્ટ
|
પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી
|
4
|
તા. ૩૦ જુલાઈ થી ૧ ઓગસ્ટ
|
‘એવા સંતને નામું હું શીશ...’ ભક્તચિંતામણિ અંતર્ગત સંતમહિમા
|
પૂજ્ય આદર્શજીવન સ્વામી
|
તા. ૨ ઓગસ્ટ - રવિ સત્સંગ સભા
|
5
|
તા. ૩ ઓગસ્ટ થી ૫ ઓગસ્ટ
|
સત્સંગદીક્ષા ગ્રંથ નિરૂપણ (પ્રથમ સત્ર)
|
પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી
|
6
|
તા. ૬ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ
|
સત્સંગદીક્ષા ગ્રંથ નિરૂપણ (દ્વિતીય સત્ર)
|
પૂજ્ય નારાયણમુનિ સ્વામી
|
તા. ૯ ઓગસ્ટ - રવિ સત્સંગ સભા
|
7
|
તા. ૧૦ ઓગસ્ટ થી ૧૨ ઓગસ્ટ
|
સત્સંગદીક્ષા ગ્રંથ નિરૂપણ (તૃતીય સત્ર)
(૧૨ ઓગસ્ટ: જન્માષ્ટમી ઉત્સવ સભા)
|
પૂજ્ય ભદ્રેશ સ્વામી
|
8
|
તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ
|
સત્સંગદીક્ષા ગ્રંથ નિરૂપણ (ચતુર્થ સત્ર)
|
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી
|
તા. ૧૬ ઓગસ્ટ - રવિ સત્સંગ સભા: પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ સભા, સાંજે ૫:୦୦ થી ૮:୦୦
|
9
|
તા. ૧૭ ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટ
|
‘ગુરુજી! નહીં ભૂલીએ તમને...’
|
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી
|