As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of guruhari Param Pujya Mahant Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of Chaturmas. This year, Chaturmas is from 1 July 2020 (Ashadh sud 11) to 26 November 2020 (Kartak sud 11). To please Bhagwan Swaminarayan, Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Brahmaswarup Mahant Swami Maharaj, the following extra observances should be undertaken:

Reading

The following books should be read during Chaturmas:
  1. Brahmaswarup Pramukh Swami Maharaj, Part 2 (Audio Book)
  2. Jeva Me Nirakhiya Re… Part 4 (English: Divine Memories 4, Audio Book)
    (Pragat Brahmaswarup Mahant Swami Maharaj’s divine memories of Brahmaswarup Pramukh Swami Maharaj.)
  3. Publications released to commemorate the Vachanamrut Bicentenary.

Austerities

  • One month dharna-parna, etc. or ektana during the month of Shravan (21 July to 19 August 2020)

Listening

Darshan

Devotion

  • Daily turn an extra five or more malas. Perform extra dandvats, pradakshinas, etc. as per one’s capacity.
  • Inspire one friend to join satsang, such that they daily apply tilak-chandlo and perform puja.
  • Contemplate for five minutes every day on the mahima of Swamishri – his virtues, work and divine form.

Homage to Guru

  • Every week, narrate in person or via letter, email or social media, one incident highlighting the virtues of Swamishri to as many relatives and friends as possible.

Family

  • Conduct ghar sabha: In commemoration of Pramukh Swami Maharaj’s Centenary, gather your family to read about, listen to, have darshan of and contemplate on our guru.
  • Inspire one family to start conducting their own ghar sabha.
Note: During Chaturmas, devotees should not eat brinjals, white and red radish, sugarcane and mogri.
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રી-આજ્ઞા મુજબ, પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ વરસે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ ૧૧, તા. ૧-૭-૨૦૨૦ થી કાર્તિક સુદ ૧૧, તા. ૨૬-૧૧-૨૦૨૦ સુધી આ નિયમોનું પાલનકરીને ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.
 

વાંચનયજ્ઞ :

નીચે આપેલાં પુસ્તકોનું ચાતુર્માસ દરમ્યાન વિશેષ વાંચન કરવું.
  1. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ : ભાગ-૨ અથવા ૩ (વિસ્તૃત જીવનચરિત્ર) (Audio Book)
  2. જેવા મેં નીરખ્યા રે (ભાગ-૪) (English: Divine Memories 4, Audio Book)
    પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની કલમે પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય મહિમા
  3. વચનામૃત દ્વિશતાબ્દી પ્રકાશનોનો યથાસમય પાઠ કરવો.

વ્રત-તપયજ્ઞ :

  • એક માસ ધારણાં-પારણાં, વગેરે વ્રતો શ્રદ્ધા-શક્તિ મુજબ કરવાં અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.

શ્રવણયજ્ઞ :

દર્શનયજ્ઞ :

  • શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન વીડિયો દ્વારા દરરોજ ૭ થી ૧૦ મિનિટ કરવાં.

ભક્તિયજ્ઞ :

  • દરરોજ પાંચ કે વધુ માળા અધિક ફેરવવી. અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા વગેરે શ્રદ્ધા અનુસાર કરવાં. એક સ્નેહીને સત્સંગી થવા માટે પ્રેરણા આપવી અને તેમને તિલક-ચાંદલા સહિત નિત્યપૂજા કરતા કરવા. દરરોજ સ્વામીશ્રીના મહિમાનો પાંચ મિનિટ વિચાર કરવો. સ્વામીશ્રીનાં ગુણો, કાર્ય અને સ્વરૂપનો મહિમા વિચારવો.

ગુણકથન યજ્ઞ :

  • દર અઠવાડિયે સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગાં-સ્નેહીઓને ફોન દ્વારા કહીને કે પત્ર દ્વારા અથવા ઈ-મેઈલ, કે વોટ્સએપ/સોશિયલ મીડિયા વગેરે માધ્યમથી જણાવવો.

પારિવારિક નિયમો :

  • ઘરસભા કરવી : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી યોગયજ્ઞ અંતર્ગત વાંચન, શ્રવણ, દર્શન તથા મનનના જે નિયમો છે તે પ્રમાણે સામૂહિક રીતે ઘરસભામાં ગુરુવાંચન, ગુરુશ્રવણ અને ગુરુ મનન કરવું.
  • એક નવા પરિવારને ઘરસભા કરતા કરવા.
નોંધઃ ચાતુર્માસ દરમ્યાન હરિભક્તોએ મૂળા, મોગરી, શેરડી અને રીંગણ ખાવાં નહિ. 

Special Niyams for the Month of Shravan

(For Balaks and Balikas Only)

By the wish of Bhagwan Swaminarayan as stated in the Shikshapatri, the blessings of Param Pujya Pramukh Swami Maharaj and the wish of Param Pujya Mahant Swami Maharaj, all balaks and balikas should undertake the following special observances as per their capacity during the holy month of Shravan, from 21 July to 19 August 2020.
  • Ektana – eat only one meal a day (for 7 days).
  • Daily perform 6 dandvats (balaks) or 5 panchang pranams (balikas) and 11 pradakshinas in your ghar mandir.
  • Daily sing the arti and ashtaks at your ghar mandir.
  • Daily perform one tapni mala (standing on one leg with arms raised) at your ghar mandir.
  • Daily read from the books given online as per your capacity. Given here is the link of Gujarati, Hindi and English books. https://kids.baps.org/ebook/index.htm
  • Once every day recite the Sahajanand Namavali or listen to an audio recital. If time and circumstances permit, memorize the Sahajanand Namavali.
  • For Param Pujya Mahant Swami Maharaj’s good health and an early end to the coronavirus pandemic, daily turn an extra mala – either in your personal puja or before going to sleep at night.
  • Encourage two friends to join the online bal sabha.
  • Attend your family’s ghar sabha.

શ્રાવણ માસના વિશેષ નિયમો

(બાળમંડળનાં બાળકો - બાલિકાઓ માટે)

ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી - આજ્ઞા મુજબ, પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તથા પ. પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી આ વરસે પણ સર્વે બાળ-બાલિકાઓને, શ્રાવણ માસમાં તા. ૨૧-૭-૨૦૨૦ થી ૧૯-૮-૨૦૨૦ સુધી નીચે મુજબના નિયમો સંચાલકોએ બાળકોની શક્તિ અનુસાર ગ્રહણ કરાવવા.
  • શ્રાવણ માસમાં એકટાણાં કરવાં. (૭ દિવસ)
  • ઘરમંદિરમાં રોજ ૬ દંડવત્ અને ૧૧ પ્રદ્ક્ષિણા કરવાં. (બાલિકાઓ ૫ પંચાંગ પ્રણામ કરે.)
  • ઘરમંદિરમાં રોજ સાંજે આરતી - અષ્ટક કરવાં.
  • ઘરમંદિરમાં રોજ એક પગે ઊભા રહીને એક તપની માળા કરવી.
  • પ્રમુખસ્વામી મહારાજના ૧૦૦ પ્રેરક જીવન પ્રસંગોની પુસ્તિકા “શતદલ પ્રમુખ – પરિમલ”માંથી રોજ બે પાનાં અથવા ત્રણ પ્રસંગોનું વાંચન કરવું. https://kids.baps.org/ebook/index.htm
  • “સહજાનંદ નામાવલિ”નો એકવાર રોજ પાઠ પૂર્ણ કરવો અથવા ઓડિયો શ્રવણ કરવું.
    • જો સમય, સંજોગો અને આવડત શક્તિ હોય તો “સહજાનંદ નામાવલિ”નો મુખપાઠ કરવો.
  • પ.પૂ. સ્વામીબાપાનું સ્વાસ્થ્ય સારું રહે તથા કોરોના મહામારી ઉપદ્રવનો અંત આવે તે માટે પૂજામાં અથવા રાત્રે સૂતાં પહેલાં એક વધુ માળા ફેરવવી.
  • બે મિત્રોને ઓનલાઈન બાળસભામાં જોડવા.
  • ઘરમાં થતી ઘરસભામાં બેસવું.

 


© 1999-2020 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS