Celebrate the auspicious festivals of Diwali and the New Year Online from Home in the Pious Presence of Param Pujya Mahant Swami Maharaj
14 November, Saturday, 6.30 to 8.00 p.m. (IST)
Chopda Pujan
Mahapuja for Chopda Pujan & Sharda Pujan
GTPL Katha Channel
live.baps.org
15 November, Sunday, 8.00 to 9.00 a.m. (IST)
Annakut Darshan
Swamishri’s Puja and Annakut to Thakorji
live.baps.org
15 November, Sunday: Annakut darshan at all BAPS Mandirs as per local arrangements
16 November, Monday, 6.00 to 7.30 a.m. (IST)
New Year Mahapuja
Swamishri’s Puja and New Year Mahapuja
GTPL Katha Channel
live.baps.org
દીપાવલી-અન્નકૂટ-નૂતનવર્ષના માંગલિક અવસરો માણીએ
પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત દીપાવલી-નૂતન વર્ષના માંગલિક અવસરોને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં, જીવંત પ્રસારણ દ્વારા નીચે મુજબ માણીશું.
તા. ૧૪ નવેમ્બર, શનિવાર, સાંજે ૬.૩૦ થી ૮.૦૦
ચોપડા પૂજન, શારદા પૂજન
પ્રસારણ: GTPL કથા ચેનલ 555 અને live.baps.org દ્વારા
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહાપૂજા પૂર્વક ચોપડા પૂજન - શારદા પૂજન કરશે, જેને જીવંત પ્રસારણ દ્વારા માણતાં માણતાં આપણે તેમને અનુસરીને ઘરે બેઠાં ચોપડા પૂજન કરીશું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદથી કૃતાર્થ થઈશું.
તા. ૧૫ નવેમ્બર, રવિવાર, સવારે ૮.૦૦ થી ૯.૦૦
-
ઠાકોરજી સમક્ષ અન્નકૂટ સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા દર્શન
પ્રસારણ: live.baps.org દ્વારા
તા. ૧૬ નવેમ્બર, સોમવાર, સવારે ૬.૦૦ થી ૭.૩૦
નૂતન વર્ષની મહાપૂજા
નૂતનવર્ષના ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નૂતન વર્ષારંભે પ્રાતઃપૂજા સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સમક્ષ વિધિવત્ મહાપૂજા કરશે. જીવંત પ્રસારણ દ્વારા તેઓના દિવ્ય સાનિધ્યમાં નૂતન વર્ષની માંગલિક પ્રભાતે આપણે પણ ઘરે બેઠા આ મહાપૂજા કરવાનો લ્હાવો માણીશું અને નૂતન વર્ષે તેમના આશીર્વાદથી ધન્ય થઈશું.
-
પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા દર્શન, મહાપૂજા: સવારે ૬.૦૦ થી ૭.૩૦
પ્રસારણ: GTPL કથા ચેનલ 555 અને live.baps.org દ્વારા