Param Pujya Mahant Swami Maharaj is gracing the African continent this year. His vicharan will be from August till October 2019.
Those who would like to visit Africa during this period to take laabh, please kindly visit the below link and fill out the neccessary information.
Link:
https://msmvisit.bapsafrica.org
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આફ્રિકાના આંગણે પધારી રહ્યા છે. આ દરમ્યાન જે પણ હરિભક્તો દેશ પરદેશથી અત્રે આફ્રિકાના centers માં લાભ લેવા પધારવાના હોય તેઓએ આ સાથે આપેલ લીંક પર પોતાની વિગતો ભરી માહિતી upload કરવી.
આ લિંક પરથી આપને hotel- ઉતારા વગેરેની માહિતી પણ પ્રાપ્ત થશે.
Link:
https://msmvisit.bapsafrica.org