Param Pujya Mahant Swami Maharaj's health is fine and recovering well from diarrhoea and weakness. Doctors have advised him to rest until complete recovery. Hence there will be no public darshan while he resides in Amdavad till further notice.

 


 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય અંગે

 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. ડાયેરિયાની તકલીફને કારણે તેઓ સારવાર તથા આરામ માટે અમદાવાદ પધારેલ છે. સ્વાસ્થ્ય ચિંતાજનક નથી પરંતુ, તબીબોની સલાહ મુજબ તેઓને પૂરતો આરામ મળી રહે તે માટે અમદાવાદના નિવાસ દરમ્યાન દર્શન-મુલાકાત વગેરે બંધ રાખવામાં આવેલ છે. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS