Silver Jubilee Celebrations of
Swaminarayan Akshardham |
Date: |
2 November 2017, Thursday |
Time: |
6:00 pm to 9:00 pm IST |
Venue: |
Gandhinagar, India |
Live Telecast: |
AASTHA TV Channel |
Live Webcast: |
live.BAPS.org |
સ્વામિનારાયણ અક્ષરધામ રજત જયંતી મહોત્સવ
સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનો રજત જયંતી મહોત્સવ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં
તા. ૨ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે આસ્થા ટી.વી. ચૅનલ પરથી આપ ઘરે બેઠાં માણી શકશો.
આ ઉપરાંત, live.BAPS.org ઉપરથી વેબકાસ્ટિંગ દ્વારા પણ રજત જયંતી મહોત્સવના જીવંત પ્રસારણને
આપ ઉપરોક્ત સમયે માણી શકશો.
Please Note:
The Swaminarayan Akshardham campus shall remain Closed on 30 October (Monday), 31 October (Tuesday), 01 November (Wednesday) and 02 November (Thursday).