Pramukh Swami Maharaj's 97th Birthday Celebrations |
Date: |
27 November 2017, Monday |
Time: |
5:00 to 8:00 pm IST |
Venue: |
Anand, India |
Live Telecast: |
AASTHA TV Channel |
Live Webcast: |
live.BAPS.org |
બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ
આણંદ ખાતે લાખોના પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો
૯૭મો જન્મજયંતી મહોત્સવ તા. ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ સાંજે ૫.૦૦ થી ૮:૦૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે આસ્થા ટી.વી. ચૅનલ પરથી આપ ઘરે બેઠાં માણી શકશો.
આ ઉપરાંત, live.BAPS.org ઉપરથી વેબકાસ્ટિંગ દ્વારા પણ જન્મજયંતી મહોત્સવના જીવંત પ્રસારણને
આપ ઉપરોક્ત સમયે માણી શકશો.