Pramukh Swami Maharaj’s Health Is Stable
Param Pujya Pramukh Swami Maharaj has, for some time, been resting in Sarangpur while receiving treatment under the care of doctors for a chest infection. The news that he has been placed on a ventilator or life-support machine is not true. His health is stable. Due to his advanced age of 95 years and physical weakness, his recovery is naturally gradual.
At present, no darshan is possible. Darshan will be arranged when his health permits.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સ્થિર છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં ઇન્ફેક્શન થયું હોવાથી તેઓ તબીબોની સારવાર હેઠળ તીર્થધામ સારંગપુરમાં વિશ્રામ લઈ રહ્યા છે. તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યાના સમાચારમાં તથ્ય નથી. તેઓનું સ્વાસ્થ્ય સંતુલિત છે. ૯૫ વર્ષની ઉંમર અને શારીરિક દુર્બળતાને કારણે તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરી રહ્યું છે.
હાલમાં તેઓનાં દર્શન થઈ શકશે નહીં. સ્વાસ્થ્યની અનુકૂળતા થશે ત્યારે તેઓનાં દર્શનનો લાભ મળી શકશે.