Param Pujya Pramukh Swami Maharaj is currently resting in Sarangpur. Low BP and chest infection have weakened his lungs and kidneys. A team of doctors is continuously treating and monitoring his health. Hence, no darshan is planned until he recovers. Please continue to pray for Param Pujya Swamishri's health.

 

 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સારંગપુર ખાતે વિશ્રામ લઈ રહ્યા છે. નીચું બ્લડપ્રેશર અને ઇન્ફેક્શનને કારણે તેમના ફેફસાં અને કિડની થોડાંક દુર્બળ બન્યાં છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેઓની સારવાર કરી રહી છે. તેઓ ધીમે ધીમે સ્વસ્થતા મેળવી રહ્યા છે. પૂર્ણ સ્વસ્થ ન થાય, ત્યાં સુધી તેઓનાં દર્શન થઈ શકશે નહીં. તેમના સ્વાસ્થ્ય માટે આપણે સૌ પ્રાર્થના કરીશું.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS