Param Pujya Pramukh Swami Maharaj presently has a cough with mild fever. Doctors have advised complete rest for a few days. Darshan will only be arranged if convenient. Please continue to pray for Param Pujya Swamishri's health.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને કફ અને સાધારણ તાવ છે. આથી સ્વામીશ્રીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ડૉક્ટરોએ જણાવ્યું છે કે થોડા દિવસ માટે પ.પૂ. સ્વામીશ્રીને સંપૂર્ણ આરામ આપવો. આથી અનુકૂળતા હશે તો જ દર્શન થશે. પ.પૂ. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે સૌ પ્રાર્થના કરશો.