Swamishri is resting well and recuperating gradually. Complete rest is essential for his recovery.  Hence there will be no regular or daily darshan until he recovers completely. Devotees and well-wishers are requested to continue praying.

Swamishri's Vicharan darshan dated July 27 & July 28.

 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્વાસ્થ્ય સમાચાર

પરમ પૂજ્ય સ્વામીશ્રી અત્યારે તીર્થધામ સારંગપુર ખાતે તબીબી સારવાર હેઠળ વિશ્રામ લઈ રહ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય ક્રમે ક્રમે સુધરી રહ્યું છે.

તા. 27 જુલાઈના રોજ તેઓએ નિજનિવાસેથી દર્શન આપ્યાં ત્યારે સૌમાં આનંદ છવાઈ ગયો હતો. જો કે તેઓ પૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી ડોક્ટરોએ સંપૂર્ણ આરામની સલાહ આપી હોવાથી હાલ તેઓનાં નિયમિત કે નિત્ય દર્શન શક્ય નથી. તેઓના સુસ્વાસ્થ્ય માટે આપણે સૌ ભક્તો-ભાવિકો પ્રાર્થના કરીએ.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS