Swamishri’s darshan will be possible 24 hours daily from 7.00 a.m. Sunday, 14 August 2016 as per the following schedule.

14 August 2016: Rajkot, Surendranagar, Bhavnagar, Botad, Ahmedabad, Kheda, Gandhinagar, Mahesana, Sabarkantha

15 August 2016: Tapi, Narmada, Dang, Selvas, Mumbai, Navsari, Surat, Banaskantha, Dahod, Chhota Udepur

16 August 2016: Jamnagar, Kutch, Junagadh, Gir Somnath, Amreli, Aravalli, Patan, Mahisagar, Vadodara,
                              Panchmahal, Anand, 
Bharuch, Valsad and outside Gujarat

17 August 2016: There will be no darshan.

Devotees from outside India may arrive for darshan at any time during these days.

All are requested to come at the specified time and date so that darshan arrangements can be smoothly managed. No accommodation facilities will be available during this period. All are requested to depart after darshan.

The final cremation rites will be broadcast live on live.baps.org at 3.00 p.m., Wednesday, 17 August 2016.

સારંગપુર ખાતે પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં દર્શન તા.14-8 થી 16-8 દરમ્યાન 24 કલાક માટે ખુલ્લા રહેશે. રવિવારે તા.14-8-2016, સવારે 7 વાગ્યા થી દર્શન શરૂ થશે.

જીલ્લા પ્રમાણે દર્શનની તારીખ આ પ્રમાણે છે.

તા. 14-8-2016 – રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા

તા. 15-8-2016 – તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઈ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર

તા. 16-8-2016 – જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, પાટણ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ, ભરૂચ,
                            વલસાડ અને પરપ્રાન્ત.

તા. 17-8-2016 – દર્શન થઈ શકશે નહીં. 

વિદેશના હરિભક્તો તેમની અનુકૂળતા મુજબ ઉપરોક્ત દિવસો દરમ્યાન દર્શને આવી શકશે.

હરિભક્તો ઉપર જણાવેલ તારીખ મુજબ દર્શન કરવા આવશે તો જ સારી રીતે વ્યવસ્થા થઈ શકશે.

તમામ પ્રકારની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે ઉતારાની કોઈ વ્યવસ્થા નથી. દર્શન કરીને તુરત વિદાય લેવાની રહેશે.

સરકાર તરફથી સારંગપુર પહોંચવા માટે જે તે એસ. ટી સ્ટેશન પરથી વધારાની બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈથી વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે જીલ્લાઓના હરિભક્તોએ જે તારીખે જવાનું છે તેમાં મહિલાઓ પણ આવી શકશે.

અંતિમવિધિ તા.17-8-2016 બપોરે 3 વાગ્યે રાખેલ છે. અંતિમ વિધિના દર્શન સંસ્થાની વેબસાઈટ live.baps.org પરથી લાઈવ થઈ શકશે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS