Param Pujya Pramukh Swami Maharaj's improving health had allowed him to give regular darshan on alternate days but once again his health has weakened due to chest infection. Doctors have advised complete rest. Hence there will be no darshan until his health permits.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્વાસ્થ્ય સમાચાર

ઉત્તરોત્તર પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાથી, છેલ્લા કેટલાક સમયથી એકાંતરે તેઓનાં દર્શનનો લાભ મળી રહ્યો હતો. પરંતુ ઈન્ફેક્શનને કારણે સ્વાસ્થ્ય પુનઃ નબળું પડતાં ડોક્ટરોએ તેઓને પૂર્ણ આરામની સલાહ આપી છે. આથી, તેઓ પૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓનાં દર્શન થઈ શકશે નહીં. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS