The increasing use of social media, such as WhatsApp, Twitter, Facebook and others, has made communication and the availability of information very fast and easy. Many devotees and well-wishers digitally share and spread BAPS news sourced from official BAPS websites, social media and publications to relatives, friends and others.

We request all to believe any information about BAPS activities and H.H. Pramukh Swami Maharaj to be authentic only when published or released through the following BAPS media:

  1. Magazines: Swaminarayan Prakash, Swaminarayan Bliss, Premvati and Swaminarayan BalPrakash.
  2. Monthly newsletters: Sahajanand Sudha, Nilkanth and others published by the BAPS Central Satsang Cell in India and abroad, as well as official text messages.
  3. Official websites of BAPS: baps.org and akshardham.com.

Any other information or news about BAPS released personally by any individual through the social media should not be considered to be official BAPS news. Senior BAPS sadhus have instructed that no one should share or spread any such unofficial or unauthentic BAPS news.

 

 

સૌને સુવિદિત છે કે આજકાલ સોશિયલ મીડિયા (વોટ્‌સએપ, ટ્‌વીટર, ફેસબુક વગેરે...) નું ચલણ રોજબરોજના જીવનમાં ખૂબ વધ્યું છે. એને કારણે કેટલાક લોકો તેનો સમાચાર પ્રસરાવવા માટે ઉપયોગ કરે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સમાચારો કે સૂચનાઓ પણ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં પ્રસારિત થતા રહે છે. આ અંગે દેશ-વિદેશના તમામ હરિભક્તો અને ભાવિકોને જણાવવાનું કે,
- બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યો તેમજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અંગેના કોઈપણ સમાચારો નીચેના માધ્યમો દ્વારા પ્રકાશિત થાય તો જ વિશ્વસનીય અને સાચા માનવા. આ સિવાય સંસ્થાની કે સંસ્થા બહારની કોઈપણ વ્યક્તિએ વોટ્‌સએપ વગેરે કોઈપણ માધ્યમથી મોકલેલાં સમાચારો-સૂચનાઓને સંસ્થા દ્વારા પ્રમાણિત અને અધિકૃત માનવા નહીં. પૂજ્ય વરિષ્ઠ સંતોની આજ્ઞા છે કે એવાં બિનઅધિકૃત કે અપ્રમાણભૂત સમાચારો-સૂચનાઓને કોઈએ ફેલાવવાં પણ નહીં.
અધિકૃત માહિતી માટે સંસ્થાનાં આધારભૂત માધ્યમો : (1) સ્વામિનારાયણ પ્રકાશ, સ્વામિનારાયણ બ્લીસ, પ્રેમવતી વગેરે સંસ્થાનાં સામાયિકો. (2) સંસ્થાના સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા પ્રકાશિત થતાં પરિપત્રો, સહજાનંદ સુધા વગેરે સમાચાર પત્રો તથા અધિકૃત એસ.એમ.એસ. સંદેશાઓ. (3) સંસ્થાની અધિકૃત વેબસાઈટ : baps.org તથા akshardham.com

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS