Param Pujya Swamishri has a cough and fever for which he is receiving treatment. Doctors have advised complete bed rest. Although his condition is improving, he is not expected to give darshan for the next few days. Please continue to pray for a smooth recovery.
પરમ પૂજ્ય સ્વામીશ્રી ને કફ અને તાવ છે, તેઓ હાલ સારવાર હેઠળ છે. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. થોડા દિવસો સુધી તેઓનો દર્શન-લાભ મળી શકશે નહીં.