પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રી-આજ્ઞા મુજબ, પરમ પૂજ્ય ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પ્રતિ વર્ષની જેમ આ વરસે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ ૧૧, તા. ૯-૭-૨૦૧૪થી કાર્તિક સુદ ૧૧, તા. ૩-૧૧-૨૦૧૪ સુધી આ નિયમોનું પાલન કરીને ભગવાન સ્વામિનારાયણ તથા પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ:

તપ-વ્રત સંબંધી નિયમો :

 

  1. એક માસ ધારણાં-પારણાં, ચાંદ્રાયણ વગેરે વ્રતો શ્રદ્ધા-શક્તિ મુજબ કરવાં. અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.
  2. નિત્ય-ભક્તિ સંબંધી નિયમો : શ્રદ્ધા પ્રમાણે વિશેષ માળા, દંડવત્, પ્રદક્ષિણા અધિક કરવાં.
  3. ચાતુર્માસ દરમ્યાન એક વચનામૃત, સ્વામીની પાંચ વાતોનું વિશેષ વાંચન કરવું.
  4. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિસ્તૃત જીવનચરિત્ર તેમજ 'જ્ઞાનામૃત' અને 'પરાભક્તિ' પુસ્તકનો નિત્ય પાઠ કરવો. 
  5. દર્શન-શ્રવણ તેમજ સત્સંગ-પ્રસાર સંબંધી નિયમો : મોટેરા સંતોની સૂચના મુજબ 'પ્રમુખસ્વામી મહારાજની અમૃત-વાણી' સંપુટ-૧ અથવા સંપુટ-૨નું શ્રવણ કરવું.
  6. પાંચ જણને વ્યસનમુક્ત કરી, સત્સંગી કરી સત્સંગસભા અને ઘરસભા કરતા કરવાનો પ્રયત્ન કરવો.

 

 

As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of Pramukh Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of chaturmas. This year chaturmas is from 9 July 2014 (Ashadh sud 11) to 3 November 2014 (Kartik sud 11). To please Bhagwan Swaminarayan and Pramukh Swami Maharaj, the following extra observances should be undertaken:

 

  1. One month dharna-parna, chandrayan, etc. or ek-tana during the month of Shravan (27 July to 25 August 2014).
  2. Extra malas, dandvats, pradakshinas as per one’s convenience and faith.
  3. Daily read one extra Vachanamrut and five Swamini Vato.
  4. Read Shastriji Maharaj’s Biography, Parts 1 & 2, Jnanamrut and Para- bhakti.
  5. In accordance with the wish of senior sadhus listen to ‘Pramukh Swami Maharaj’s Amrutvani’, Samput 1 or 2.
  6. Inspire five people to give up addictions, attend satsang sabha and conduct a daily ghar sabha.

Note:

During Chaturmas, devotees should not eat brinjals, white or red radish, sugarcane or mogri.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS