Due to low blood pressure, Param Pujya Swamishri is presently on IV fluids.

His condition is improving.

No darshan is expected over the next few days.

 

 

પરમ પૂજ્ય સ્વામીશ્રીના સ્વાસ્થ્ય સમાચાર

લો બ્લડ પ્રેશરને કારણે પરમ પૂજ્ય સ્વામીશ્રી હાલ સારવાર હેઠળ છે.

તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.

થોડા દિવસો સુધી તેઓનો દર્શન-લાભ મળી શકશે નહીં.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS