Recently, Swamishri experienced an irregular pulse. A panel of expert cardiologists have advised for a pacemaker to regulate his heart rate and improve the quality of his health. Hence, Swamishri has been brought to Ahmedabad for appropriate tests and treatment. The medical procedure will be performed on June 15, 2012, Friday, between 7:30am – 10:30am (India time).
Devotees and well-wishers all over the world are requested to pray for his health and well-being.

Update: HH Pramukh Swami Maharaj underwent a successful procedure for pacemaker implant today on June 15, 2012. Please click here for more info.

તાજેતરમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીને હૃદયના અનિયમિત ધબકારાની તકલીફ અનુભવાઈ હતી. નિષ્ણાત ડૉક્ટરોની પેનલે તેઓને તપાસીને પેસ મેકર મુકવાની સલાહ આપી છે. આજે તેઓને વિશેષ તપાસ અને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. તા.૧૫ જૂન, સવારે ૭.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન તેઓને સારવાર આપવામાં આવશે.
વિશ્વભરમાં વસતા સત્સંગીઓ તથા શુભેચ્છકોને પરમ પૂજ્ય સ્વામીશ્રીના સુસ્વાસ્થય માટે પ્રાર્થના કરવા નમ્ર વિનંતી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS