Photo Gallery

JEE MAINS સેશન-૧ ૨૦૨૫-૨૬ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ.
 
આ વર્ષે લેવાયેલી JEE MAINSની પરીક્ષામાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢમાં અભ્યાસ કરતા શ્રી વરુ દર્શિલે 99.74% PR મેળવીને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે 14 વિદ્યાર્થીઓએ 90% PRથી વધુ ગુણ પ્રાપ્ત કરીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢ અને બી.એ.પી.એસ. સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઉત્કૃષ્ટ પરિણામ માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન.
 
Excellent Result in JEE MAINS Session-1 (2025–26)
 
In this year’s JEE MAINS examination, with the blessings of Shri AksharPurushottam Maharaj and Guruhari Mahant Swami Maharaj, student Mr. Varu Darshil of BAPS Swaminarayan Vidyamandir Junagadh achieved an outstanding 99.74 percentile, securing 1st rank in the entire Junagadh district. Along with this remarkable achievement, 14 students scored above 90 percentile, bringing great pride and honour to BAPS Swaminarayan Vidyamandir Junagadh and the BAPS organization. Heartiest congratulations to all the students and the dedicated teaching staff for this excellent result.
 
© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS