BAPS Shri Swaminarayan Mandir Rajkot

Kalawad Road

Rajkot, Gujarat 360001

Learn
Explore
Visit
Inspiration
Connect
Give

Loading

Rath Yatra

View Gallery20

Loading

BAPS LogoBAPS Logo
Contact

Rajkot

Kalawad Road

Rajkot, Gujarat 360001

+91 99989 93000

+91 99989 93001

About
TermsPrivacy Policy
Connect

© 1999-2026 BAPS Swaminarayan Sanstha

Sample hero image background

Celebration of the Rath Yatra festival at the BAPS Swaminarayan Mandir

રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુવારે રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામીએ કલાત્મક રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને કુમકુમનો ચાંદલો કરી રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ રથયાત્રા વરસતા વરસાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેથી શરુ થઈ, કાલાવડ રોડ અંડરપાસ થઈ મંદિરે વિરામ પામી હતી. રાજકોટ મંદિરના તમામ સંતોની સાથે હરિભક્તોએ ભક્તિપદોના ગાન સાથે ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.


Recent News

See All
Guru Purnima Celebration, Rajkot 2026
Guru Purnima Celebration, Rajkot 2026 →
Wednesday, July 29, 2026
Rath Yatra
Rath Yatra →

પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. ઓડિશાના જગન્નાથપુરીમાં લાખો ભક્તો આ રથયાત્રાનાં દર્શન કરવા આવે છે અને ગુજરાતમાં અમદાવાદમાં પણ આ જ પરંપરા પ્રમાણે ભવ્ય નગરયાત્રા નીકળે છે.

Thursday, July 16, 2026
Chandan Adornments of Murtis 2026
Chandan Adornments of Murtis 2026 →

The adornment of the murti of Bhagwan Swaminarayan / Shri Harikrishna Maharaj with sandalwood paste ("chandan na wagha") is an annual feature in Swaminarayan mandirs, during the month of Vaishakh.

Monday, May 4, 2026