BAPS Shri Swaminarayan Mandir Rajkot

Kalawad Road

Rajkot, Gujarat 360001

Learn
Explore
Visit
Inspiration
Connect
Give

Loading

Guru Purnima Celebration, Rajkot 2026

View Gallery45

Loading

BAPS LogoBAPS Logo
Contact

Rajkot

Kalawad Road

Rajkot, Gujarat 360001

+91 99989 93000

+91 99989 93001

About
TermsPrivacy Policy
Connect

© 1999-2026 BAPS Swaminarayan Sanstha

Guru Purnima Celebrations

ગુરુપૂર્ણિમાના ઉત્સવે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વહેલી સવારે ૬ વાગ્યે મંદિરે ઠાકોરજીની મંગળા આરતી બાદ સંતો ભક્તોએ માળા જાપ અને પ્રદક્ષિણા દ્વારા મંગળા ભક્તિ અદા કરી હતી. સવારે ૭:૩૦ વાગ્યે શ્રી નીલકંઠવર્ણીની આરતી અને અભિષેક વિધિ યોજાઈ હતી. ત્યારબાદ ૭:૩૦ વાગ્યે ઠાકોરજીની શણગાર આરતી બાદ ઠાકોરજી અને ગુરુપરંપરા સમક્ષ પૂજ્ય સંતો દ્વારા ગુરુમહિમાના કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના ઘુમ્મટ નીચે સંતો અને હરિભક્તોએ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સમક્ષ શાંતિપાઠ, સ્વસ્તિવાચન, પૂજન સંકલ્પ અને પુષ્પાંજલિ દ્વારા ગુરૂભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું. રાજકોટ મંદિરના પૂજ્ય સંતોએ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારબાદ હરિભક્તો પણ ગુરૂપૂજનમાં જોડાયા હતા.

આ દિવસે ગુરુપૂર્ણિમાના વિશિષ્ટપર્વે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ગુરુપૂર્ણિમા પ્રવચનનો લાભ આપી ગુરુમહિમાની દ્રઢતા કરાવી હતી. સવારે ૮:૩૦ વાગ્યે ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરે પરિસર પર વૈદિક મહાપૂજા યોજવામાં આવી હતી જેનો ઉપસ્થિત હરિભક્તોએ લાભ લીધો હતો. ગુરુપૂજન અને આરતી દ્વારા આ મહાપૂજાવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

Recent News

See All
Guru Purnima Celebration, Rajkot 2026
Guru Purnima Celebration, Rajkot 2026 →
Wednesday, July 29, 2026
Rath Yatra
Rath Yatra →

પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. ઓડિશાના જગન્નાથપુરીમાં લાખો ભક્તો આ રથયાત્રાનાં દર્શન કરવા આવે છે અને ગુજરાતમાં અમદાવાદમાં પણ આ જ પરંપરા પ્રમાણે ભવ્ય નગરયાત્રા નીકળે છે.

Thursday, July 16, 2026
Chandan Adornments of Murtis 2026
Chandan Adornments of Murtis 2026 →

The adornment of the murti of Bhagwan Swaminarayan / Shri Harikrishna Maharaj with sandalwood paste ("chandan na wagha") is an annual feature in Swaminarayan mandirs, during the month of Vaishakh.

Monday, May 4, 2026