BAPS Shri Swaminarayan Mandir Godhra

101, Ramnagar Society, Amdavad Road

Godhra, Gujarat 389001

Learn
Explore
Visit
Inspiration
Connect
Give

Loading

Loading

BAPS LogoBAPS Logo
Contact

Godhra

101, Ramnagar Society, Amdavad Road

Godhra, Gujarat 389001

About
TermsPrivacy Policy
Connect

© 1999-2026 BAPS Swaminarayan Sanstha

BAPS Youths Join Government of India’s ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ Pledge Campaign

See all posts

Sunday, August 2, 2026
View Gallery10

Loading

Nasha Mukta Yuva for Viksit Bharat

Recent News

See All
BAPS Youths Join Government of India’s ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ Pledge Campaign
BAPS Youths Join Government of India’s ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ Pledge Campaign →

Nasha Mukta Yuva for Viksit Bharat assemblies at BAPS Mandir across India. નશામુક્ત યુવા for વિકસિત ભારત અંતર્ગત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે યુવા અને યુવતી માટેની એક વિશિષ્ટ સભાનું આયોજન કરેલ હતું. જેમાં સામાજિક આગેવાનો તેમજ 150 થી વધારે યુવા અને યુવતીઓએ આ સભા નો લાભ પ્રાપ્ત કરેલ હતો.

Monday, August 3, 2026
Guru Purnima
Guru Purnima →

૬ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં ગોધરા મંદિરે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો. જેમાં પૂજ્રય પ્રિયસ્વરૂપ સ્વામીએ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા વિષય પર કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

Thursday, July 30, 2026
Rath Yatra Celebration
Rath Yatra Celebration →

ભગવાન જગન્નાથ અને રથયાત્રાનુ મહત્વ અનોખુ છે. ભગવાન આજે પોતાના મંદિરે થી બહાર નીકળી નગરચર્યાએ નીકળે એનો ઉત્સવ એટલે રથયાત્રા. ભગવાન આજે સામે ચાલીને પોતાના ભક્તો પર દૃષ્ટિ કરે છે. અર્થાત ભક્તવત્સલ ભગવાનનો ભાવ એટલે આ પ્રતીક ઉત્સવ ... આજે ગોધરા મંદિરે ઉજાવાયો તેની કેટલીક ક્ષણો ..

Thursday, July 16, 2026