ભગવાન જગન્નાથ અને રથયાત્રાનુ મહત્વ અનોખુ છે. ભગવાન આજે પોતાના મંદિરે થી બહાર નીકળી નગરચર્યાએ નીકળે એનો ઉત્સવ એટલે રથયાત્રા. ભગવાન આજે સામે ચાલીને પોતાના ભક્તો પર દૃષ્ટિ કરે છે. અર્થાત ભક્તવત્સલ ભગવાનનો ભાવ એટલે આ પ્રતીક ઉત્સવ ... આજે ગોધરા મંદિરે ઉજાવાયો તેની કેટલીક ક્ષણો ..