
Nasha Mukta Yuva for Viksit Bharat assemblies at BAPS Mandir across India. નશામુક્ત યુવા for વિકસિત ભારત અંતર્ગત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે યુવા અને યુવતી માટેની એક વિશિષ્ટ સભાનું આયોજન કરેલ હતું. જેમાં સામાજિક આગેવાનો તેમજ 150 થી વધારે યુવા અને યુવતીઓએ આ સભા નો લાભ પ્રાપ્ત કરેલ હતો.