Annual Day celebrations of BAPS SWAMINARAYAN VIDYAMANDIR, ATLADARA-VADODARA.
(11.02.24 & 12.02.24)
 
               On February 11, 2024, featuring Pu Dr. Atmatrupt Swami as our esteemed Chief Guest. Dr. Atmatrupt Swami shared insights on implementing Mahant Swamiji's guidelines for success. All Haribhakts were cordially invited to the program. Pu Dr. Atmatrupt Swami graced us with his presence and led an enlightening questionnaire session with students. Through thoughtful inquiries, Swami imparted a beautiful life lesson, emphasizing the importance of inner peace and spiritual fulfilment over material pursuits. His profound wisdom resonated deeply with everyone present, leaving a lasting impression and guiding us towards a path of purpose and enlightenment. 
 
              On February 12, 2024, we were honoured to welcome Ms Tejal Amin, Chairperson of Navrachana Education Society, as our Chief Guest. Ms Amin was delighted to witness the Bharatiya Sanskruti showcased by BAPS Swaminarayan Vidyamandir students through skits, dances and prayers. We are thrilled to share that Ms Tejal Amin, Chairperson of Navrachana Education Society, was overwhelmed by the outstanding performances showcased during our Annual Day celebration. Impressed by the cultural richness and talent displayed by our school students, Ms Amin graciously requested a badge given by Mahant Swami, symbolizing her deep appreciation and respect for the values embedded in our institution. It was a moment of honour and pride for us all. 
 
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર : વાર્ષિકોત્સવ -  અભિવ્યક્તિ
(તા.૧૧/૦૨/૨૪ તથા તા.૧૨/૦૨/૨૪)
 
તા.૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ યજ્ઞપુરુષ સભાગૃહ, અટલાદરા ખાતે શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ અતિથિ તરીકે પૂજ્ય ડો. આત્મતૃપ્ત સ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરની શૈક્ષણિક વિશેષતાઓની વિદ્યાર્થીઓએ વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરી હતી. પૂજ્ય ડો. આત્મતૃપ્ત સ્વામી સાથે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષણના માર્ગે પ્રગતિ કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. 
 
તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં કરાવવામાં આવતી વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિઓની રજૂઆત જોઈ તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.

 

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS