ગુરુપૂર્ણિમા મહોત્સવ, ગોધરા
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણાં
શ્રીજી મહારાજના નંદ સંત અને પરમહંસ એવા મુક્તાનંદ સ્વામી રચિત 'પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં' મધ્યવર્તી વિચાર સાથે ૬૦૦૦ થી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો મહા ઉત્સવ ઉજવાયો.