Pushpadolotsav - 2019

Sarangpur

Date: 21 March, Evening 5:00 pm
Bhagwan Swaminarayan has sanctified the village of Sarangpur by celebrating the Rangotsav. This year, the divine festival of Pushpadolotsav will be celebrated in Sarangpur in the presence of Pragat Guruhari Mahant Swami Maharaj. All devotees are warmly invited to join the festival.
So that the arrangements for thousands of attendees can be properly managed, please note the following:
  • The celebration will take place on Thursday, 21 March 2019 in the evening (5:00 to 8:00 p.m.) Entry to the sabha mandap will start from 3:00 pm.
  • On the day of the festival, lunch will be available in Sarangpur up to 2:00 pm. There will be no arrangements for lunch at Gadhada Mandir.
  • Thousands of people attend the celebration each year. With this in mind, those with fragile health, or very senior citizens, are recommended not to attend the festival. They can visit Sarangpur after the festival for Swamishri’s darshan.
     

Regarding Accommodations  

  • Devotees from Gujarat will be able to leave their homes and arrive in Sarangpur by the sabha time. Therefore, there will be no accommodation arrangements in Sarangpur or Gadhada for devotees from Gujarat. We request everyone for their support in this regard.
  • Only devotees from outside of Gujarat and abroad will receive accommodation, which will be available on Wednesday, 20 March 2019. We request attendees requiring accommodation not to arrive before that day.
  • To register for an accommodation, please submit the request form given below by 10 March 2019. You will receive a confirmation e-mail and confirmation number. Due to the large number of attendees, accommodation will be provided in Sarangpur, Gadhada or nearby villages.
  • To maintain the arrangements, people arriving from abroad and outside of Gujarat are requested not to bring their friends or family from within Gujarat for accommodation.
  • If for whatever reason you wish to cancel or change your reservation, please contact the Accommodation Office immediately.

 

For additional details, please contact:

Sarangpur Mandir Accommodation Office
Phone: 706 906 5500
Email: [email protected]
 

ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવભૂમિ તીર્થધામ સારંગપુરમાં આ વર્ષે પ્રગટગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવનો દિવ્ય પ્રસંગ યોજાશે. આ ઉત્સવમાં પધારવા સર્વે હરિભક્તોને હાર્દિક નિમંત્રણ છે.

આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી:

  • તા. ૨૧/૦૩/૨૦૧૯, ગુરુવારના રોજ પુષ્પદોલોત્સવ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે. હરિભક્તોને સભામંડપમાં પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રાપ્ત થશે.
  • ઉત્સવના દિવસે બપોરે હરિભક્તો માટે સારંગપુરમાં ભોજન વ્યવસ્થા ૨:૦૦ વાગ્યા સુધી રહેશે. ગઢડા મંદિરે ભોજન વ્યવસ્થા થઈ શકશે નહીં.
  • પુષ્પદોલોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. આથી જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો સમૈયા પછી સ્વામીશ્રીનો લાભ લેવા આવે એ ઇચ્છનીય છે.

 

ઉતારા અંગે

  • ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તા. ૨૦/૦૩/૨૦૧૯, બુધવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલા ન આવે તે ઇચ્છનીય છે.
  • નીચે આપેલ ઉતારા રીક્વેસ્ટ ફોર્મ તા. ૧૦/૦૩/૨૦૧૯ સુધીમાં ભરી સબમીટ કરવાથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તેમજ કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સારંગપુર, ગઢડા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે.
  • ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

સારંગપુર મંદિર ઉતારા ઓફિસ

ફોન નં. : 706 906 5500
Email : [email protected]

Please fill in information for all guests in the form below.

Group Leader*

Gender*

Age*

Country*

State*

Center*

Native Village Place In India

(For Foreign Visitors)

E-mail*

Mobile Phone

Whatsapp number

Local India Phone

(For Foreign Visitors)

Total Male Adult(s)

Total Female Adult(s)

Total Children (Under 6 yrs)

Arrival Date

Arrival Time

Departure Date

Departure Time

Will Reach By*

Would you be keeping your vehicle with you at Sarangpur during your stay here?

Other Group Members

No.

Name

Gender

Age

Relation With Group Leader

1.

Name

Gender

Age

Relation

2.

Name

Gender

Age

Relation

3.

Name

Gender

Age

Relation

4.

Name

Gender

Age

Relation

Remarks

Type code shown in image



 

© 1999-2019 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS