એડમિશન ફોર્મ માટે આપેલ લિંક પર ક્લિક કરો -
http://svmgondal.baps.edu.in/welcome
અગત્યની સૂચનાઓ
-
પરીક્ષા તારીખ - ફક્ત હોસ્ટેલ માટે
-
ધોરણ 6-7-8-9-11 સાયન્સ બન્ને માધ્યમ 13/11/2024, બુધવાર
-
પરીક્ષા સ્થળ પર સવારે 7-30 વાગ્યા સુધીમાં પહોંચી જવું.
-
પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીએ એક ફોર્મ ભરવાનું રહેશે.
-
પરીક્ષાર્થીએ આધારકાર્ડની નકલ સાથે રાખવી.
-
એક પાસપોર્ટ સાઈઝ ફોટો.
-
સવારે 8-00 વાગ્યે વિદ્યાર્થીઓની એક મીટીંગ થશે, તેમાં તેઓને પરીક્ષાલક્ષી સૂચનાઓ આપવામાં આવશે.
-
સવારે 9-00 વાગ્યાથી પરીક્ષાનો આરંભ થઈ જશે.
-
પરીક્ષા ખંડની જાણ સ્થળ પર જ કરવામાં આવશે.
-
જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેના વાલીશ્રીએ પ્રવેશ નિશ્ચિત કરવા માટે રૂપિયા 5,000/- કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.
-
પ્રવેશ ફી રોકડાથી ભરવાની રહેશે.
-
વાલીઓ માટે એક વિશિષ્ટ સભા અક્ષર મંદિરે યોગી સભામંડપમાં સવારે 9-30 કલાકે રાખવામાં આવશે. જેેમા અગત્યની સૂચનાઓ આપવામાં આવશે.
-
બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા પણ અક્ષર મંદિરે જ રાખવામાં આવેલ છે.
-
પરીક્ષાનો અભ્યાસક્રમ - ધોરણ 6 થી 9 પ્રથમ સત્રના ગણિત-વિજ્ઞાન અને ધોરણ 11 સાયન્સ માટે ગૃપ એ - ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન તથા ગૃપ બી - જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન પ્રથમ 3 પ્રકરણ
-
પરીક્ષા સ્થળ–
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર – ગોંડલ
અક્ષર મંદિર સામે, યોગીજી મહારાજ માર્ગ, ગોંડલ
અક્ષરમંદિરે ઉતારાની કોઈ વ્યવસ્થા થઈ શકશે નહીં.