• Site Map
  • Contact Us
  • Home


Janma Jayanti Mahotsav - 2015
 

BAPS Shri Swaminarayan Mandir, Sarangpur
 

19 December, 5:00pm.

 

The entire BAPS family is privileged to have the opportunity to celebrate the 95th birthday celebrations of Guruhari Pramukh Swami Maharaj. This festival will be celebrated in the divine presence of P.P. Swamishri in Sarangpur. This festival will also commence the, “Pramukh Swami Maharaj Centenary Celebrations.” The presence of P. P. Swamishri will be based on his health. After many years, all of BAPS has the opportunity to celebrate this festival in one location. We offer our heartfelt invitation to all devotees to attend.

 

So all devotees can be cared for appropriately, a few points must be kept in mind:

  • The celebration will take place on Saturday December 19, 2015, Maghshar Sud 8, in the evening (5:00 – 8:00pm)
  • Entry into the main sabha will being at 3:00pm.
  • Since many devotees will be attending the celebration, devotees arriving after 2:00 pm should not go for Thakorji’s darshan, but instead, reach the sabha directly. Darshan will be displayed on the screen.
  • Those with difficulty in crowds, fragile health, or very senior citizens, are recommended to come for darshan after the celebrations finish.
  • On the day of the celebration, devotees visiting Gadhada for darshan should have lunch in Sarangpur. Lunch will be served until 2:00pm.

 

Regarding Accommodations:

  • Both foreign devotees and those from outside of Gujarat who have homes in Saurashtra, Middle Gujarat, or N. Gujarat (Amdavad, Mahesana, Anand, Nadiad, Vadodra, Rajkot, etc.) are requested to stay at their homes and arrive for the utsav only. They should plan to reach their homes after the celebrations to avoid difficulties in accommodations.
  • For devotees without homes near Sarangpur: accommodations will be available in and around Sarangpur starting Friday December 18, 2015. It is recommended that no one arrive before that date.
  • Due to the lack of accommodations, people arriving from foreign countries are requested not to bring their friends or family from Gujarat with them.
  • If for any reason you must cancel or change your request, please contact the Sarangpur Accommodations Office immediately.

For additional details, please contact:

Sarangpur Mandir Accommodations Office

Phone: +91 7069065500 e-mail: [email protected]

 

સમગ્ર BAPS પરિવાર માટે ખૂબ જ આનંદની વાત છે કે આ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૫મો જન્મજયંતી મહોત્સવ પ.પૂ. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી સારંગપુરમાં ઉજવાશે, જેનાથી ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’નો પ્રારંભ થશે. આ ઉત્સવમાં પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શનનો લાભ તેઓના સ્વાસ્થ્યની અનુકૂળતા પ્રમાણે પ્રાપ્ત થશે.

 

 

આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.

  • જન્મજયંતી મહોત્સવ તા. ૧૯/૧૨/૨૦૧૫, માગશર સુદ ૮, શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભામંડપમાં પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રાપ્ત થશે.
  • મહોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવનાર હોવાથી વ્યવસ્થા સચવાય તે માટે મહોત્સવના દિવસે ૨:૦૦ વાગ્યા પછી કોઈપણ હરિભક્તોએ મંદિર દર્શને ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોંચવું. સભા દરમ્યાન ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો મહોત્સવ પછી લાભ લેવા આવે એ ઇચ્છનીય છે. 
  • જન્મજયંતી મહોત્સવના દિવસે ગઢડા દર્શન કરીને આવતા હરિભક્તોએ બપોરે ભોજન સારંગપુરમાં જ લેવું. સારંગપુરમાં બપોરે ૨:૦૦ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

ઉતારા અંગે :

  • ગુજરાતના હરિભક્તો મહોત્સવના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની મહોત્સવના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને જ તા. ૧૮/૧૨/૨૦૧૫, શુક્રવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. તા. ૧૮/૧૨/૨૦૧૫ થી વહેલા કોઈ પણ હરિભક્ત ન આવે તે ઈચ્છનીય છે.
  • પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

ફોન નં. : +૯૧ ૭૦૬૯૦૬૫૫૦૦,

E-Mail  : [email protected]

 


Janma Jayanti Mahotsav - 2015

BAPS Shri Swaminarayan Mandir,
19 December, 2015.

Accommodation Request
Accommodation Contact Info: Email: [email protected] Mobile No: +91 7069065500
Accommodation Request for Janma Jayanti Mahotsav - 2015 is closed.
© 1999-2017 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS