• Site Map
  • Contact Us
  • Home


Pushpadolotsav - 2017
 

Sarangpur

Date: 13/03/2017, Evening 5:00 – 8:00

Request Form

Bhagwan Swaminarayan sanctified Sarangpur by celebrating the Rangotsav on many occasions. Guruhari Pramukh Swami Maharaj had also given this pilgrimage place infinite memories by celebrating Pushpadolotsav here annually.  This year, the divine festival of colors will be celebrated in the presence of Pragat Guruhari Mahant Swami Maharaj. All devotees are warmly invited to the festival.

 

To cater to the thousands of attendees, we request you to bear in mind the following points:

  • The celebration will take place on Monday March 13th, 2017 in the evening (5:00 pm – 8:00 pm)
  • Thousands of devotees attend this celebrations each year.  Bearing this in mind, those having fragile health, mothers with little babies and very senior citizens are advised not to attend. They should come in the days after the festival if they wish to have darshan, etc.

 

Regarding Accommodations

  • Devotees from Gujarat should leave their homes and arrive in Sarangpur prior to the festival time. Therefore, no devotees from Gujarat will receive  accommodations in Sarangpur or Gadhada. We request everyone for their support in these arrangements.
  • Only devotees from outside of Gujarat and abroad will receive accommodations. Accommodations will be available from Sunday, March 12, 2017. We request attendees requiring accomodation to not arrive before that day.
  • To register for your accommodation, please complete the request form on www.baps.org by March 5, 2017. You will receive a confirmation e-mail and confirmation number. Due to the large number of attendees, accommodations will be provided in Sarangpur, Gadhada, and the nearby villages.
  • For the accomodation arrangements, people arriving from foreign countries and outside of Gujarat are requested not to bring their friends or relatives residing in Gujarat.
  • If for whatever reason you wish to cancel or change your reservation, please contact the Accommodation Office immediately.

 

For additional details, please contact:

Sarangpur Mandir Accommodation Office

Phone: 7069065500    (Available from February 10, 2017)

ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવભૂમિ તીર્થધામ સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે વર્ષોવર્ષ પુષ્પદોલોત્સવ યોજી રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ આપી છે. આ વર્ષે પ્રગટગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવે એ જ દિવ્ય રંગવર્ષાનો પ્રસંગ યોજાશે. આ ઉત્સવમાં પધારવા સર્વે હરિભક્તોને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.

  • તા. 13/03/2017, સોમવારના રોજ પુષ્પદોલોત્સવ સાંજે 5:00 થી 8:00 દરમ્યાન ઉજવાશે.
  • પુષ્પદોલોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. આથી જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો સમૈયા પછી લાભ લેવા આવે એ ઇચ્છનીય છે.

ઉતારા અંગે  :

  • ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તા. 12/03/2017, રવિવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલા ન આવે તે ઇચ્છનીય છે.
  • ઉતારા માટે www.baps.org વેબસાઇટ ઉપર તા. 05/03/2017 સુધીમાં ઉતારા રીક્વેસ્ટ ફોર્મ ભરી સબમીટ કરવાથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તેમજ કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સારંગપુર, ગઢડા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે.
  • ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

(તા. 10/02/2017 પછી આ નંબર પર સંપર્ક કરી શકશો.)

ફોન નં. : 706 906 5500


Pushpadolotsav - 2017

BAPS Shri Swaminarayan Mandir, Sarangpur
13 March, 5:00PM.

Accommodation Request
Accommodation Contact Info: Email: [email protected] Mobile No: 7069065500
Please fill in information for all guests in the form below.
Group Leader
  Gender        Age
Country
State
Center
Native Village Place In India (For Foreign Visitors)
E-mail.
Mobile Phone:
Local India Phone:

(For Foreign Visitors)

Total Adult Male
    Total Adult Female     Total Children (Under 6)
 
Arrival Date
Arrival Time :
Departure Date
Departure Time :
Will Reach By
Would you be keeping your vehicle with you at Sarangpur until you stay here?
Other Group Members
     Name Gender AgeRelation With
Group Leader
  1.  
  2.  
  3.  
  4.  
Add more..
Remarks:

 
Type code shown in image
 
 
 
© 1999-2017 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS