Photo Gallery

ફળ દિનની ઉજવણી:

નાનાં નાનાં ભૂલકાઓને ફળોના રંગ તથા સ્વાદની ઓળખ થાય.

ફળ ખાવાથી આરોગ્ય માટે ફાયદાકારક છે. એવી જાગૃતિ કેળવાય.

ટેડી-બેર દિનની ઉજવણી:

નાનાં ભૂલકાંઓને જુદા જુદા આકાર અને પ્રાણીઓની ઓળખ થાય.

સ્વછતા અભિયાન:

વિદ્યાર્થીઓમાં મનની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા આપની આસપાસની સ્વચ્છતા વિષેની સમજ કેળવી શકાય.

શાળા પણ બીજુ મંદિર તેમજ ઘર કહેવાય છે. એની પણ સ્વચ્છતા જરૂરી છે. એ સમજણનો  વિકાસ થાય.

વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર વર્ગખંડ, લોબી, બાગ વગેરે દરેક જગ્યાએ સફાઈ કરી.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS