• Site Map
  • Contact Us
  • Home

Recently, 18 courageous Indian soldiers protecting the country’s borders were killed during a terrorist attack.
HH Mahant Swami Maharaj has prayed to Bhagwan Swaminarayan and HH Pramukh Swami Maharaj that may all the departed souls attain peace, may their families be blessed with the inner strength to bear this sudden loss and may peace prevail everywhere.
HH Mahant Swami Maharaj has requested devotees at all BAPS centers worldwide to chant the dhun and offer prayers during their forthcoming weekly satsang assemblies.

------------------------------------------------------------------

 

શહીદ જવાનોની સ્મૃતિમાં શાંતિપ્રાર્થના

 

ભારતની સરહદ પર રહીને સુરક્ષાની સેવા આપતા 18 જવાનો તાજેતરમાં આતંકવાદી હુમલાને કારણે વીર ગતિ પામ્યા છે. આ શહીદોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, તેમના પરિવારજનોને આત્મબળ પ્રાપ્ત થાય, તેમજ સર્વત્ર શાંતિ સ્થપાય તે માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે પ્રાર્થના કરીને પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે તમામ બી.એ.પી.એસ. સત્સંગ મંડળોમાં પણ પ્રાર્થના કરવા આદેશ આપ્યો છે. આગામી સત્સંગ સભાઓમાં ધૂન કરીને પ્રાર્થના કરવા સૌને નમ્ર વિનંતી છે.

© 1999-2016 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS