This year marks the Centenary Celebrations of BAPS Shri Swaminarayan Mandir, Sarangpur. The Centenary Celebrations assembly will be held on 13 May 2016 in Sarangpur from 6.00 p.m. to 9.00 p.m. All devotees are invited to attend this special Celebration assembly.

Please note that the Fuldol Festival for this year will be held only for the local devotees in Sarangpur. We request that all other devotees attend the Centenary Celebration of Sarangpur Mandir in May instead of the Fuldol Festival.
 

આ વર્ષે સારંગપુર મંદિરને ૧૦૦વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા તા. ૧૩/૫/૨૦૧૬ના સાંજે ૬ થી ૯ દરમ્યાન રાખવામાં આવી છે. આ સભામાં સૌને પધારવા આમંત્રણ છે.

મંદિરના આ શતાબ્દી મહોત્સવને લક્ષ્યમાં રાખી ફુલદોલનો સમૈયો સ્થાનિક હરિભક્તો માટે જ થશે. તેથી સૌ હરિભકતોને ફુલદોલના સ્થાને શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં પધારવા વિનંતી છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS