• Site Map
  • Contact Us
  • Home

On the morning of 23 December 2015, Pujya Mahant Swami suffered a minor stroke while in Bochasan. A team of expert doctors in Ahmedabad has assessed him, given timely treatment and advised full rest for several days. His condition is stable and not serious. We pray to Bhagwan Swaminarayan and Guruhari Pramukh Swami Maharaj for his full recovery.

- Sadhu Swayamprakashdas (Doctor Swami), Sadhu Ishwarcharandas

 

 

23 ડિસેમ્બર, 2015ની સવારે પૂજ્ય મહંત સ્વામીને બોચાસણ ખાતે હળવા સ્ટ્રોકની તકલીફ થઈ હતી. નિષ્ણાત ડોક્ટરોએ અમદાવાદ ખાતે તેઓને તપાસીને સમયસર સારવાર આપી છે અને થોડા દિવસો પૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે. હાલ તેઓનું સ્વાસ્થ્ય સ્થિર અને ભયમુક્ત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને તેઓની પૂર્ણ સ્વસ્થતા માટે આપણે સૌ પ્રાર્થના કરીએ.

- સાધુ સ્વયંપ્રકાશદાસ(ડોક્ટર સ્વામી), સાધુ ઈશ્વરચરણદાસ

© 1999-2016 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS