• Site Map
  • Contact Us
  • Home

 

Pramukh Swami Maharaj's 95th Birthday Celebrations
Date:  19 December 2015, Saturday
Time:  5:00 pm to 9:00 pm
Venue:  Sarangpur, Gujarat
Live Telecast:  AASTHA TV Channel
Live Webcast:  live.BAPS.org
   

પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૫મો જન્મજયંતી મહોત્સવ

તીર્થધામ સારંગપુર ખાતે લાખોના પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો
૯૫મો જન્મજયંતી મહોત્સવ તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ સાંજે ૫ થી રાત્રે ૯ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે આસ્થા ટી.વી. ચૅનલ પરથી આપ ઘરે બેઠાં માણી શકશો.
આ ઉપરાંત,
live.BAPS.org ઉપરથી વેબકાસ્ટિંગ દ્વારા પણ જન્મજયંતી મહોત્સવના જીવંત પ્રસારણને આપ ઉપરોક્ત સમયે માણી શકશો.

 

© 1999-2016 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS